$25\,^oC$ તાપમાને નીચેના દ્રાવણો ધ્યાનમાં લો:
$(I)$ $0.01\, M$ ગ્લુકોઝનું જલીય દ્રાવણ
$(II)$ $0.01\, M$ $KNO_3$ નું જલીય દ્રાવણ
$(III)$ $0.01\, M$ એસિટિક એસિડનું બેન્ઝિનમાં દ્રાવણ
સાચું વિધાન પસંદ કરો.

  • A
    $I$ અને $III$ સમઅભિસારી છે
  • B
    $II$ એ $III$ ની સાપેક્ષમાં હાઇપોટોનિક છે
  • C
    $II$ એ $I$ ની સાપેક્ષમાં હાઇપરટોનિક છે
  • D
    $I$ એ $III$ ની સાપેક્ષમાં હાઇપોટોનિક છે

Explore More

Similar Questions

નીચેના $0.10 \ m$ જલીય દ્રાવણોમાંથી,કયું દ્રાવણ સૌથી વધુ ઠારબિંદુમાં અવનયન દર્શાવશે?

$MX_{2}$ જલીય દ્રાવણમાં $M^{2+}$ અને $X^{-}$ આયનોમાં વિયોજિત થાય છે,જેમાં વિયોજનની માત્રા $(\alpha)$ $0.5$ છે. જલીય દ્રાવણના ઠારબિંદુમાં અવલોકિત ઘટાડા અને આયનીય વિયોજનની ગેરહાજરીમાં ઠારબિંદુમાં થતા ઘટાડાના મૂલ્યનો ગુણોત્તર કેટલો છે?

$0.1 \ M$ $NaCl$ અને $Na_2SO_4$ ના દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે?

જ્યારે મર્ક્યુરિક આયોડાઈડ $(HgI_2)$ ને પોટેશિયમ આયોડાઈડ $(KI)$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે

પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51 \ K \ kg \ mol^{-1}$ છે. $0.1 \ m$ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo