બેન્ઝિનમાં બનાવેલા એસિટિક એસિડના $0.262 \ mol \ kg^{-1}$ દ્રાવણનું ઠારબિંદુ $277.4 \ K$ છે. જો બેન્ઝિન માટે $K_f$ નું મૂલ્ય $5.0 \ K \ kg \ mol^{-1}$ અને શુદ્ધ બેન્ઝિનનું ઠારબિંદુ $278.4 \ K$ હોય,તો વોન્ટ હોફ અવયવ ........... થશે.

  • A
    $0.5$
  • B
    $0.76$
  • C
    $0.9$
  • D
    $1.0$

Explore More

Similar Questions

એક અબાષ્પશીલ દ્રાવ્ય '$A$' પાણીમાં $80\%$ જેટલું ટેટ્રામરાઈઝ (ચતુષ્ક) થાય છે. $100 \text{ g}$ પાણીમાં $2.5 \text{ g}$ '$A$' ઉમેરતા ઠારબિંદુમાં $0.3^\circ \text{C}$ નો ઘટાડો થાય છે. $A$ નું મોલર દળ $\text{g mol}^{-1}$ માં શોધો. (પાણી માટે $K_f = 1.86 \text{ K kg mol}^{-1}$)

$A$ દ્રાવ્યનો એક મોલ દ્રાવકના આપેલ કદમાં ઓગળવામાં આવે છે. દ્રાવ્યનું સંઘનન $nA \rightleftharpoons (A)_n$ મુજબ થાય છે. વોન્ટ હોફ અવયવ $i$ ને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

બેન્ઝિનમાં બેન્ઝોઇક એસિડના વોન્ટ હોફ અવયવ $(i)$ માટે સાચું વિધાન પસંદ કરો.

દ્રાવ્ય $A$ પાણીમાં સંયોજાય છે. જ્યારે $0.7 \ g$ દ્રાવ્ય $A$ ને $42.0 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે ઠારબિંદુમાં $0.2^{\circ} C$ નો ઘટાડો કરે છે. પાણીમાં દ્રાવ્ય $A$ ની ટકાવારી સંયોજન $..... \ \%$ છે.
[આપેલ છે: $A$ નું મોલર દળ $= 93 \ g \ mol^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે]

ઓછા ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રાવકમાં દ્રાવ્ય અણુઓનું ડાયમરાઇઝેશન (દ્વિલક બનવું) શેના કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo