પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10 \ ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય?

  • A
    $10^{-3}$
  • B
    $10^{-2}$
  • C
    $10$
  • D
    $10^{-4}$

Explore More

Similar Questions

$300 \ mL$ ના $3.0 \ M$ $NaCl$ અને $200 \ mL$ ના $4.0 \ M$ $BaCl_{2}$ ના મિશ્રણથી બનતા દ્રાવણમાં ક્લોરાઈડ આયનોની મોલર સાંદ્રતા કેટલી હશે ($M$ માં)?

સાંદ્ર $HCl$ એ $10 \,N$ છે. તો કેવી રીતે મંદન કરીને $1000 \,cc$ $1 \,N \,HCl$ મેળવી શકાય?

યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી $4.44 \ m$ છે. દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ $x \times 10^{-5}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે. (પૂર્ણાંક જવાબ)

નીચેનામાંથી કયું સાંદ્રતાનું પદ તાપમાન પર આધાર રાખે છે?

$450 \ mg$ ગ્લુકોઝને $100 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી કેટલી છે ($m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo