પ્રક્રિયા $A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ માટે $1000 \ K$ તાપમાને $K_p$ નું મૂલ્ય $0.05 \ atm$ છે. $R$ ના સંદર્ભમાં $K_c$ નું મૂલ્ય શું થશે?

  • A
    $20000 \ R$
  • B
    $0.02 \ R$
  • C
    $5 \times 10^{-5} \ R$
  • D
    $5 \times 10^{-5} / R$

Explore More

Similar Questions

જો નીચેની સંતુલન પ્રક્રિયાઓ $SO_2 + \frac{1}{2} O_2 \rightleftharpoons SO_3$ અને $2 SO_3 \rightleftharpoons 2 SO_2 + O_2$ ના સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$ અને $K_2$ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે,$800 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $0.1$ છે. જ્યારે બંને પ્રક્રિયકોની સંતુલન સાંદ્રતા $0.5 \ M$ હોય,ત્યારે સમાન તાપમાને $K_p$ નું મૂલ્ય શું હશે?

$1000\, cm^3$ ના બંધ પાત્રમાં $27\, ^oC$ તાપમાને $2\, mol$ $PCl_5$,$2\, mol$ $PCl_3$ અને $3\, mol$ $Cl_2$ સંતુલનમાં છે. તો $27\, ^oC$ તાપમાને $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે $K_P$ નું મૂલ્ય $.....$ $atm$ છે.

એક મોલ $H_2O_{(g)}$ અને એક મોલ $CO_{(g)}$ ને $1 \ L$ ના ફ્લાસ્કમાં લેવામાં આવે છે અને $725 \ K$ સુધી ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે,પાણીનો $40 \%$ ભાગ $CO_{(g)}$ સાથે નીચે મુજબ પ્રક્રિયા કરે છે:
$H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$
તેનું $K_c$ મૂલ્ય કેટલું હશે?

જો $2 \ mol$ $H_2$ અને $I_2$ ને શરૂઆતમાં $1 \ L$ ના પાત્રમાં લેવામાં આવે અને $HI$ ની સંતુલન સાંદ્રતા $2 \ mol/L$ હોય,તો $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo