નીચેની પ્રક્રિયાના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો:
$CH_3CH_2OH + H_3O^+ \to CH_3CH_2OH_2^+ + H_2O$

  • A
    ઇથેનોલ લુઇસ બેઇઝ તરીકે વર્તે છે.
  • B
    ઇથેનોલ બ્રોન્સટેડ બેઇઝ તરીકે વર્તે છે.
  • C
    $H_3O^+$ લુઇસ બેઇઝ તરીકે વર્તે છે.
  • D
    $H_3O^+$ અને $H_2O$ સંયુગ્મ એસિડ-બેઇઝ જોડ છે.

Explore More

Similar Questions

સંયોજન $A$ ની $Na$ સાથે પ્રક્રિયા કરતા $B$ મળે છે,અને $PCl_{5}$ સાથે પ્રક્રિયા કરતા $C$ મળે છે. $B$ અને $C$ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ડાયઈથાઈલ ઈથર આપે છે. $A, B$ અને $C$ નો ક્રમ કયો છે?

$R-OH$ ની $R'-MgX$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

આલ્કોહોલમાં $C-O$ અને $O-H$ બંધ વચ્ચેનો બંધકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

નીચેના આલ્કોહોલ પૈકી કયું સાંદ્ર $HCl$ અને $ZnCl_2$ સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરશે?

$ROH + HX \to RX + H_2O$
ઉપરની પ્રક્રિયામાં,હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo