નિર્બળ એસિડ $HA$ ના ડેસીનોર્મલ દ્રાવણમાં તેનું ટકાવાર વિયોજન કેટલું થશે? $(K_a = 4.9 \times 10^{-8})$

  • A
    $7 \times 10^{-4}$
  • B
    $4.9 \times 10^{-5}$
  • C
    $0.07$
  • D
    $0.049$

Explore More

Similar Questions

એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05 \ M$ દ્રાવણમાં એસિટિક એસિડના વિયોજનની માત્રા ગણો. દ્રાવણમાં એસીટેટ આયનની સાંદ્રતા અને તેનો $pH$ ગણો.

Difficult
View Solution

જો વિયોજન અંશ $1.30\%$ હોય,તો $0.1 \ M \ CH_3COOH$ માટે $K_a$ કેટલો થાય?

$1.00 \ M$ $HCN$ દ્રાવણમાં $[H^{+}]$ આયન સાંદ્રતાની ગણતરી કરો $(K_a = 4 \times 10^{-10})$.

$0.1 \, M \, HCN$ દ્રાવણમાં $[CN^{-}]$ ની સાંદ્રતા કેટલી હશે? $(K_a = 4 \times 10^{-10})$

$298 \ K$ તાપમાને $M/100$ સાંદ્રતા ધરાવતા નિર્બળ દ્વિબેઝિક એસિડના દ્રાવણનું $pH$ મૂલ્ય શું હશે,જે $2 \%$ વિયોજિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo