જો જલીય દ્રાવણની $pH = 6$ હોય,તો દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ............... થશે.

  • A
    $10^{-8} \ M$
  • B
    $10^{-6} \ M$
  • C
    $10^{-7} \ M$
  • D
    $10^{8} \ M$

Explore More

Similar Questions

સોફ્ટ ડ્રિંકના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $3.8 \times 10^{-3} \ M$ છે. તેનો $pH$ કેટલો હશે ($.42$ માં)?

જો $25\,^{\circ}C$ તાપમાને દ્રાવણનું $pOH$ મૂલ્ય $12$ હોય,તો $H^{+}$ સાંદ્રતા કેટલી હશે?

$25^{\circ}C$ તાપમાને,જો $[OH^{-}] = 10^{-9} \ M$ હોય,તો દ્રાવણનું $pH$ મૂલ્ય શોધો.

જો આપેલ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા $5.5 \times 10^{-3} \ mol \ L^{-1}$ હોય,તો દ્રાવણનો $pH$ કેટલો થશે?

એક દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા $3.98 \times 10^{-6} \text{ mole per liter}$ છે. આ દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo