$10^{-6} \ M \ NaOH$ ના દ્રાવણને $100$ ગણું મંદ કરવામાં આવે તો મંદ દ્રાવણની $pH$ ............ થશે.

  • A
    $6$ અને $7$ ની વચ્ચે
  • B
    $10$ અને $11$ ની વચ્ચે
  • C
    $7$ અને $8$ ની વચ્ચે
  • D
    $5$ અને $6$ ની વચ્ચે

Explore More

Similar Questions

સૌથી વધુ $pH \ (14)$ નીચેના પૈકી કોની હશે?

$20 \ mL$ $0.1 \ N \ HCl$ ને $20 \ mL$ $0.001 \ N \ KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

$40 \, mL$ $0.10 \, M$ $HCl$ ને $10 \, mL$ $0.45 \, M$ $NaOH$ સાથે મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

Difficult
View Solution

$10 \ M$ $HCl$ ના દ્રાવણનો $pH$ કેટલો થાય?

$50 \ mL$ $H_2O$ ને $50 \ mL$ $1 \times 10^{-3} \ M$ બેરિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo