એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ $........$ ને લીધે એસિડિક છે.

  • A
    ધનાયન જળવિભાજન
  • B
    ઋણાયન જળવિભાજન
  • C
    બંને આયનોનું જળવિભાજન
  • D
    વિયોજન

Explore More

Similar Questions

$CH_3COONH_4$ નો જલવિભાજન અચળાંક $(K_h)$ નીચેનામાંથી કોના સપ્રમાણમાં હોય છે?

એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $1 \times 10^{-5} \ M$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનની માત્રા ......$\%$ છે.

નીચેનામાંથી કયું ક્ષારનું દ્રાવણ વધુ એસિડિક છે?

કયા ક્ષારનું જળવિભાજન કરવાથી બેઝિક દ્રાવણ મળે છે?

$FeCl_3$ નું જલીય દ્રાવણ સ્વભાવે એસિડિક હોય છે. આનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo