નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પ્રણાલી ઉષ્મા ધરાવતી નથી.
  • B
    પ્રણાલી આંતરિક ઊર્જા ધરાવે છે.
  • C
    પ્રણાલી ઉષ્મા ધરાવે છે.
  • D
    મિથેનના દહનમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે.

Explore More

Similar Questions

આદર્શ વાયુના $1 \text{ mole}$ માટે $\Delta H$,$\Delta U$ અને $\Delta T$ ને સંબંધિત નીચેનામાંથી સાચું સમીકરણ ઓળખો $(R = \text{વાયુ અચળાંક})$:

જોકે ઉષ્મા એ પથ વિધેય છે,પરંતુ ચોક્કસ પરિસ્થિતિઓમાં તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા પથથી સ્વતંત્ર હોય છે. તે પરિસ્થિતિઓ કઈ છે? સમજાવો.

સાચો જવાબ પસંદ કરો. થર્મોડાયનેમિક સ્ટેટ ફંક્શન એ એક એવી રાશિ છે જે

એન્થાલ્પી $(H)$ અને આંતરિક ઉર્જા $(E)$ ને સંબંધિત સાચું સમીકરણ ઓળખો.

બોમ્બ કેલરીમીટરમાં નક્કી કરાયેલ બેન્ઝીનની દહન ઉષ્મા $25 \ ^oC$ તાપમાને $-870 \ kcal \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $\Delta E$ નું મૂલ્ય ...... $kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo