એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા થતું કાર્ય તેની આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું છે. તો તે પ્રક્રમ ........... થશે.

  • A
    સમકદ
  • B
    સમદાબ
  • C
    સમતાપી
  • D
    સમોષ્મી

Explore More

Similar Questions

$\Delta U$ એ કોના બરાબર છે?

$27\, ^{\circ}C$ તાપમાને રહેલા એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તી અને સમોષ્મી વિસ્તરણ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય $3\, kJ$ હોય,તો વાયુનું અંતિમ તાપમાન $(C_v = 20\, J\, K^{-1}\, mol^{-1})$ .....$K$ છે.

તાપીય રીતે અલગ કરેલા પાત્ર (કેલરીમીટર) માં રહેલા પ્રવાહીના નમૂનાને આસપાસના મોટર સાથે જોડાયેલા યાંત્રિક જોડાણ દ્વારા $2 \ hr$ સુધી હલાવવામાં આવે છે. આ પ્રક્રિયા માટે:

જો $\Delta H$ એ એન્થાલ્પીમાં ફેરફાર હોય અને $\Delta E$ એ વાયુરૂપ પ્રક્રિયા સાથે સંકળાયેલ આંતરિક ઉર્જામાં ફેરફાર હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

વાયુ $100 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તે જ સમયે $1.50 \ atm$ ના અચળ બાહ્ય દબાણ હેઠળ $8 \ L$ થી $2 \ L$ કદ સુધી સંકોચાય છે. તેથી $\Delta U$ ..... $J$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo