સ્ટીલના એક સ્ટીમ બોઇલરનું દળ $900 \, kg$ છે અને તેમાં $400 \, kg$ પાણી છે. જો બોઇલર અને પાણીને પૂરી પાડવામાં આવતી ઉષ્માના માત્ર $70 \%$ જ મળે,તો બોઇલર અને પાણીનું તાપમાન $10 \, ^oC$ થી વધારીને $100 \, ^oC$ કરવા માટે કેટલી ઉષ્મા ($kcal$ માં) જરૂરી છે? (સ્ટીલની વિશિષ્ટ ઉષ્મા = $0.11 \, kcal/kg \cdot K$,પાણીની વિશિષ્ટ ઉષ્મા = $1.0 \, kcal/kg \cdot K$)

  • A
    $64157$
  • B
    $64.157$
  • C
    $5675$
  • D
    $3842$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $(R = 8.314 \ J \ mol^{-1} K^{-1})$ બેન્ઝીન નીચેના સમીકરણ મુજબ દહન પામે છે: $2 C_6H_{6(l)} + 15 O_{2(g)} \to 12 CO_{2(g)} + 6 H_2O_{(l)}$,$\Delta H^o = -6542 \ kJ/mol$. $1.5 \ mol$ બેન્ઝીનના દહન માટે $\Delta E^o$ નું મૂલ્ય $kJ$ માં કેટલું થશે?

$25 \ ^oC$ અને $1.0 \ atm$ દબાણે $NH_4NO_{3(s)}$ ની મોલર સર્જન ઉષ્મા $-367.54 \ kJ \ mol^{-1}$ છે અને $N_2O_{(g)}$ તથા $H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $+81.46 \ kJ \ mol^{-1}$ અને $-285.78 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $25 \ ^oC$ તાપમાને $\Delta U$ ની ગણતરી કરો:
$NH_4NO_{3(s)} \rightarrow N_2O_{(g)} + 2H_2O_{(l)}$ ($kJ$ માં)

Difficult
View Solution

અચળ કદ પર,$5 \, mol$ વાયુને $437.5 \, J$ ઉષ્મા આપતા તેના તાપમાનમાં $3.5 \, K$ નો વધારો થાય છે. તો અચળ દબાણે વાયુની મોલર ઉષ્માધારિતા $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલી હશે?

એક અચળ કદના કેલરીમીટરમાં,$28$ આણ્વીય દળ ધરાવતા વાયુના $3.5 \ g$ ને $298.0 \ K$ તાપમાને વધારાના ઓક્સિજનમાં બાળવામાં આવ્યું. દહન પ્રક્રિયાને કારણે કેલરીમીટરનું તાપમાન $298.0 \ K$ થી વધીને $298.45 \ K$ થયું. જો કેલરીમીટરની ઉષ્મા ધારિતા $2.5 \ kJ \ K^{-1}$ હોય,તો વાયુની દહન એન્થાલ્પીનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું હશે?

$27 \ ^{\circ}C$ તાપમાને અને અચળ કદ પર $CO_2$ સાથેની પ્રક્રિયા દ્વારા $280 \ g$ $CaO$ નું સંપૂર્ણપણે $CaCO_3$ માં રૂપાંતર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા $kJ$ માં ગણો :-
(આપેલ છે) $\Delta H^o_f (CaCO_3, s) = -1207 \ kJ/mol$
$\Delta H^o_f (CaO, s) = -635 \ kJ/mol$
$\Delta H^o_f (CO_2, g) = -394 \ kJ/mol$ ($kJ$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo