ન્યુક્લિઓટાઇડમાં નીચેના પૈકી શું હાજર હોતું નથી?

  • A
    ગુએનીન
  • B
    સાયટોસીન
  • C
    એડેનાઇન
  • D
    ટાયરોસીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

વાહિનીઓ (Vessels) અને સાથી કોષો (Companion cells) કોની લાક્ષણિકતાઓ છે?

$l$ લંબાઈની દોરીનો એક છેડો $m$ દળના કણ સાથે અને બીજો છેડો લીસી આડી ટેબલ પરના એક નાના ખીલા સાથે જોડાયેલ છે. જો કણ $v$ ઝડપ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને $T$ એ દોરીમાં તણાવ હોય,તો કણ પર (કેન્દ્ર તરફ) લાગતું ચોખ્ખું બળ કેટલું હશે?

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. $\left. \frac{di}{dt} \right|_{\max }$ નું મૂલ્ય કેટલું થાય?

જો એક સ્નિગ્ધ પ્રવાહી (ઘનતા $= 1.5 \times 10^3 \, kg/m^3$) માં સોનાના ગોળા (ઘનતા $= 19.5 \times 10^3 \, kg/m^3$) ની ટર્મિનલ ઝડપ $0.2 \, m/s$ હોય,તો તે જ પ્રવાહીમાં સમાન કદના ચાંદીના ગોળા (ઘનતા $= 10.5 \times 10^3 \, kg/m^3$) ની ટર્મિનલ ઝડપ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo