પાણીના એક નમૂનામાં $30 \ ppm$ $MgSO_4$ અને $19 \ ppm$ $MgCl_2$ છે. તો પાણીની $CaCO_3$ ના સમતુલ્યમાં $ppm$ કઠિનતા શોધો.

  • A
    $45$
  • B
    $50$
  • C
    $40$
  • D
    $30$

Explore More

Similar Questions

ભારે પાણી (Heavy water) કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તેના ભૌતિક ગુણધર્મોની સામાન્ય પાણી સાથે સરખામણી કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નીચેની પ્રતિક્રિયાઓમાં,$X$ અને $Y$ માં ઓક્સિજન પરમાણુઓની કુલ સંખ્યા $........$ છે.
$Na_2O + H_2O \rightarrow 2 X$
$Cl_2O_7 + H_2O \rightarrow 2 Y$

પાણીના એક નમૂનામાં સોડિયમ ક્લોરાઈડ છે. તે છે:

કેલ્શિયમ હાઇડ્રાઇડનું જળવિભાજન કરવાથી શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo