નીચેનામાંથી ક્યો પ્રક્રિયક ફેન્ટનના પ્રક્રિયક (Fenton's reagent) તરીકે જાણીતો છે?

  • A
    $TiCl_4$ અને $Al(C_2H_5)_3$
  • B
    $FeSO_4$ અને $H_2O_2$
  • C
    $FeCl_3$ અને $H_2O_2$
  • D
    $CH_3COONH_4$ અને $H_2O_2$

Explore More

Similar Questions

$H_2O_2$ એ કયા માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે?

$H_{2}O_{2}$ નો એક વ્યાપારી નમૂનો $10 \text{ V}$ તરીકે લેબલ થયેલ છે. તેની ટકાવારી શક્તિ લગભગ કેટલી છે?

$H_2O_2$ ની $Cl_2$ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે?

નીચેનામાંથી કયો એસિડ પરઓક્સો એસિડ નથી?

ખાલી જગ્યા પૂરો:
$(1)$ $H_2O_2$ એન્ટિસેપ્ટિક તરીકે વર્તે છે ત્યારે તેને બજારમાં ......... તરીકે ઓળખવામાં આવે છે.
$(2)$ કેટાયન એક્સચેન્જ રેઝિન એ ......... સમૂહ ધરાવતો કાર્બનિક અણુ છે.
$(3)$ $H^+$ આયનો અને અન્ય આયનોની આયનીય ત્રિજ્યા અનુક્રમે ......... $pm$ અને ......... $pm$ છે.
$(4)$ ......... સમૂહના તત્વો ક્ષાર જેવા હાઇડ્રાઇડ આપે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo