નીચેનામાંથી કોનું રિડક્શન $H_2$ દ્વારા થશે નહીં?

  • A
    ગરમ કરેલું ક્યુપ્રીક ઓક્સાઇડ
  • B
    ગરમ કરેલું ફેરિક ઓક્સાઇડ
  • C
    ગરમ કરેલું સ્ટેનિક ઓક્સાઇડ
  • D
    ગરમ કરેલું એલ્યુમિનિયમ ઓક્સાઇડ

Explore More

Similar Questions

જ્યારે આયનિક હાઇડ્રાઇડમાંથી તેના પીગળેલા અવસ્થામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે:

નીચેના વિધાનો વિચારો અને તે પૈકી કયા સાચા છે તે ઓળખો:
$I.$ હાઇડ્રોજન વાયુમાં વિધુત ચાપ (electric arc) લાગુ પાડી પરમાણ્વીય હાઇડ્રોજન મેળવાય છે.
$II.$ હાઇડ્રોજન વાયુ ગરમ કરેલા એલ્યુમિનિયમનું રિડક્શન કરતો નથી.
$III.$ બારીક દળેલો પેલેડિયમ વિપુલ માત્રામાં હાઇડ્રોજન વાયુનું શોષણ કરે છે.
$IV.$ $Na$ ની $C_2H_5OH$ સાથેની પ્રક્રિયાથી શુદ્ધ નવજાત (nascent) હાઇડ્રોજન મળે છે.

હાઇડ્રોજનના તે સમસ્થાનિકનું પરમાણ્વીય દળ કેટલું હશે જેમાં કેન્દ્રમાં $2$ ન્યુટ્રોન હોય?

$KF$ અને $HF$ ના એનહાઈડ્રસ મિશ્રણમાં નીચેનામાંથી કયા આયનો હાજર હોય છે?

જ્યારે $NaBH_4$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo