બોક્સાઇટના શુદ્ધિકરણની સરપેક પદ્ધતિમાં સિલિકોન ડાયોક્સાઇડ દૂર કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે?

  • A
    $CaO$
  • B
    $Na_2CO_3$
  • C
    કોક
  • D
    નિકલ

Explore More

Similar Questions

$Al_2O_3$ ના રિડક્શનમાં કાર્બનનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે

લોખંડના નિષ્કર્ષણ માટે બ્લાસ્ટ ફર્નેસમાં $1500 \ K$ તાપમાને નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એલ્યુમિના $Al_2O_3$ માંથી નીચેના પૈકી કયા પીગળેલા મિશ્રણના વિદ્યુતવિભાજન દ્વારા કરવામાં આવે છે?

$Cu_2O$ અને $Cu_2S$ ના મિશ્રણને ગરમ કરવાથી શું મળશે?

ધાતુના ઓક્સાઈડનું ધાતુમાં રિડક્શન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo