નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $BF_3$ એ સૌથી નિર્બળ લ્યુઇસ એસિડ છે.
  • B
    એમોનલ એ એલ્યુમિનિયમ સંયોજનોનું મિશ્રણ છે જેનો ઉપયોગ બોમ્બમાં થાય છે.
  • C
    $BF_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે.
  • D
    $BF_3$ તેની પ્રવાહી અવસ્થામાં વિદ્યુતનું વહન કરતું નથી.

Explore More

Similar Questions

બોરેક્સની રચનામાં,બોરોન પરમાણુઓ અને $B-O-B$ એકમોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$B_2H_6$ માં ટર્મિનલ (અંતિમ) અને બ્રિજિંગ (સેતુ) હાઇડ્રોજનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

બોરોન હાઇડ્રાઇડ્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું સંયોજન જળવિભાજન પર મધ્યસ્થ પરમાણુનો ઓક્સીએસિડ ઉત્પન્ન કરતું નથી?

$B_2H_6$ ની રચનામાં,એક સમતલમાં હાજર $BH_2$ જૂથોની સંખ્યા,અને $B-H$ ટર્મિનલ બંધો,$B-B$ બંધો,$B-H-B$ બ્રિજ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo