$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરંતુ $BH_3$ એ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે,કારણ કે -

  • A
    હાઇડ્રોજન કરતાં ક્લોરિન વધારે વિદ્યુતઋણ છે.
  • B
    $BCl_3$ માં $p\pi - p\pi$ બેક બોન્ડિંગ હોય છે,પરંતુ $BH_3$ માં આવા મલ્ટીપલ બોન્ડિંગ હોતા નથી.
  • C
    મોટા કદના ક્લોરિન પરમાણુઓ નાના બોરોન પરમાણુ વચ્ચે બંધ બેસતા નથી જ્યારે નાના કદના હાઇડ્રોજન પરમાણુઓ બોરોન પરમાણુની વચ્ચે બંધ બેસે છે.
  • D
    આમાંનું કોઈ નહીં.

Explore More

Similar Questions

હીરામાં બંધનનો પ્રકાર દર્શાવો.

નીચેનામાંથી કયો અણુ લુઈસ એસિડ તરીકે વર્તે છે?

$CO_2$ માં કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય છે? સમજાવો.

સહસંયોજકતામાં:

ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે. $B$ અને $C$ વચ્ચેનો બંધ કેવો હશે?
$A: 1s^2, 2s^2, 2p^6$
$B: 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3$
$C: 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo