ગ્રેફાઇટ એ નરમ ઘન લ્યુબ્રીકેન્ટ છે અને તેને પીગાળવો અતિ મુશ્કેલ છે. ગ્રેફાઇટની આવી વર્તણૂકનું કારણ શું છે?

  • A
    તે અસ્ફટિકમય પદાર્થ છે.
  • B
    તે હીરાનું એલોટ્રોપિક સ્વરૂપ છે.
  • C
    તે વિવિધ આણ્વીય દળ ધરાવતા અણુઓનું મિશ્રણ છે.
  • D
    તેમાં કાર્બન પરમાણુઓ વિશાળ ષટ્કોણીય વલયો ધરાવતી પ્લેટોમાં પ્રબળ બંધથી જોડાયેલા છે અને આ સ્તરો આંતર-સ્તરીય નિર્બળ બંધથી જોડાયેલા છે.

Explore More

Similar Questions

સોડિયમ ક્લોરાઈડ એક આયનીય સંયોજન છે જ્યારે હાઈડ્રોજન ક્લોરાઈડ એક વાયુ છે કારણ કે:

ઘન $PCl_5$ એ ... તરીકે અસ્તિત્વ ધરાવે છે.

સહસંયોજક સંયોજનોના ગલનબિંદુ નીચા હોય છે કારણ કે

$BeCl_2$ ની ઘન અવસ્થા,બાષ્પ અવસ્થા અને ખૂબ જ ઊંચા તાપમાને રચના અનુક્રમે શું છે :-

ધાતુઓમાં બંધન માટે નીચેનામાંથી શું લાગુ પડતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo