જ્યારે $BiCl_3$ ના દ્રાવણમાં વધારે પાણી ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

  • A
    $BiCl_3$ નું આયનીકરણ વધે છે.
  • B
    $Bi(OH)_2$ ના સફેદ અવક્ષેપ મળે છે.
  • C
    $BiCl_3$ નું જળવિભાજન થઈ $BiOCl$ બને છે.
  • D
    $BiCl_3$ ના અવક્ષેપ મળે છે.

Explore More

Similar Questions

$NH_3 + O_2 \xrightarrow[500 \ K]{Pt} W + H_2O$
$W + O_2 \rightleftharpoons X$
$X + H_2O \rightleftharpoons Y + W$
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

એક નારંગી ઘન પદાર્થ $(X)$ ને ગરમ કરતા રંગહીન વાયુ $(Y)$ અને માત્ર લીલા રંગનો અવશેષ $(Z)$ મળે છે. વાયુ $(Y)$ ની $Mg$ સાથે પ્રક્રિયા કરતા સફેદ ઘન પદાર્થ મળે છે. સફેદ ઘન પદાર્થ ઓળખો.

ફોસ્ફીન $(PH_{3})$ ની બનાવટ આપો. ફોસ્ફીન $(PH_{3})$ ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો. ફોસ્ફીનના ઉપયોગો જણાવો.

નીચેનામાંથી કયા સંયોજન દ્વારા $NH_3$ વાયુ મુક્ત થતો નથી?

$15^{th}$ સમૂહના તત્વોના હાઇડ્રાઇડ્સના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo