પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનું હોય છે,જે ............. ની હાજરીને લીધે હોય છે.

  • A
    સોલ્વેટેડ ઇલેક્ટ્રોન અને સોલ્વેટેડ સોડિયમ આયન
  • B
    સોલ્વેટેડ એમાઇડ આયન
  • C
    સોલ્વેટેડ એઝાઇડ આયન
  • D
    સોલ્વેટેડ સોડિયમ આયન

Explore More

Similar Questions

કાર્નાલાઇટમાં શું હોતું નથી?

નીચેનામાંથી કયો ધાતુ આયન સ્નાયુના સંકોચનમાં મહત્વનો ભાગ ભજવે છે?

$Sodium$ $hydrogen$ $carbonate$ $(NaHCO_3)$ ના ઉપયોગો જણાવો.

જલીય ઝીઓલાઇટ્સનો ઉપયોગ જણાવો.

સોડિયમ કાર્બોનેટનું વ્યાવસાયિક ઉત્પાદન કોના દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo