$N_2O$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તે હાસ્યવાયુ (laughing gas) તરીકે ઓળખાય છે.
  • B
    તે નાઈટ્રસ ઓક્સાઇડ કહેવાય છે.
  • C
    તે રેખીય અણુ નથી.
  • D
    તે નાઇટ્રોજનના બધા ઓક્સાઇડમાં સૌથી નિષ્ક્રિય છે.

Explore More

Similar Questions

જ્યારે નાઈટ્રોજન ડાયોક્સાઈડ $(NO_2)$ પાણીમાં ઓગળે છે ત્યારે શું થાય છે?

નાઇટ્રોજનનો નીચેનામાંથી કયો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઈડ્રાઈડ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા $HNO_3$ નું ઉત્પાદન કરવાથી સારા પ્રમાણમાં નીપજ મળે છે?

જે જોડીમાં ફોસ્ફરસ પરમાણુઓનો ફોર્મલ ઓક્સિડેશન આંક $+3$ હોય તે:

ફોસ્ફોનિક એસિડ $(H_3PO_3)$ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo