$NH_3$ ને શુષ્ક બનાવવા માટે $P_4O_{10}$ નો ઉપયોગ કરી શકાતો નથી,કારણ કે ..............

  • A
    $P_4O_{10}$ એ ભેજયુક્ત $NH_3$ સાથે પ્રક્રિયા કરે છે
  • B
    $P_4O_{10}$ નિર્જલીકરણકર્તા નથી
  • C
    $P_4O_{10}$ એસિડિક છે જ્યારે $NH_3$ બેઝિક છે
  • D
    $P_4O_{10}$ બેઝિક છે જ્યારે $NH_3$ એસિડિક છે

Explore More

Similar Questions

નીચેનામાંથી ફોસ્ફરસનું કયું સ્વરૂપ થર્મોડાયનેમિકલી સૌથી વધુ સ્થાયી છે?

નીચેનામાંથી કયું સંયોજન ગરમ કરવાથી $N_{2}O$ આપે છે?

$H_3PO_2$ નો સારો રિડક્શનકર્તા સ્વભાવ કોની હાજરીને આભારી છે?

નીચેનામાંથી કયો ઓક્સાઈડ સ્વભાવે એસિડિક છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo