નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $O_2$ એ $O_3$ કરતા નિર્બળ ઓક્સિડેશનકર્તા છે.
  • B
    $O_2$ ની બંધલંબાઈ $O_3$ કરતા વધુ છે.
  • C
    $O_2$ અને $O_3$ બંને અનુચુંબકીય છે.
  • D
    $O_2$ રેખીય છે અને $O_3$ કોણીય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

ઓક્સિજનનું અસામાન્ય વર્તન તેના ... ને કારણે છે.

કયા આયનોની જોડીમાં બંને સ્પીસીઝ $S-S$ બંધ ધરાવે છે?

ઓઝોનની મર્ક્યુરી સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

એક ધાતુ $(A)$ ના સલ્ફેટને ગરમ કરતા બે વાયુઓ $(B)$ અને $(C)$ તથા એક ઓક્સાઈડ $(D)$ ઉત્પન્ન થાય છે. વાયુ $(B)$ એ $K_2Cr_2O_7$ પેપરને લીલું બનાવે છે જ્યારે વાયુ $(C)$ ટ્રાઈમર બનાવે છે જેમાં કોઈ $S-S$ બંધ હોતો નથી. સંયોજન $(D)$ એ $HCl$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $(E)$ બનાવે છે જે ડાઈમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. સંયોજનો $(A)$,$(B)$,$(C)$,$(D)$ અને $(E)$ અનુક્રમે કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo