નીચેનામાંથી કોણ ઓક્સિજનનું ઝડપથી શોષણ કરે છે?

  • A
    પાયરોગેલોલનું બેઝિક દ્રાવણ
  • B
    સાંદ્ર $H_2SO_4$
  • C
    ચૂનાનું પાણી
  • D
    $CuSO_4$ નું બેઝિક દ્રાવણ

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1 \times 10^{-4}$ છે. પ્રબળ બેઇઝ સાથે તેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે?

દ્રાવણના આયનીકરણની માત્રા (degree of ionization) કોના પર આધાર રાખે છે?

જો $NH_4Cl, NaCl$ અને $NaOH$ માટે શૂન્ય સાંદ્રતાએ મોલર વાહકતા અનુક્રમે $130, 109$ અને $213 \ S \ cm^2 \ mol^{-1}$ હોય અને $0.01 \ M \ NH_4OH$ ની મોલર વાહકતા $9.0 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $NH_4OH$ નું ટકાવાર વિયોજન કેટલું થાય?

નીચેનામાંથી કયું મિશ્ર ક્ષાર (mixed salt) છે?

જો $0.1 \, M, 100 \, mL$ $NaOH$ ના દ્રાવણને $0.05 \, M, 100 \, mL$ $H_2SO_4$ ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo