નીચેના પૈકી $pK_a$ મૂલ્યોનો સાચો વધતો ક્રમ કયો છે?

  • A
    $HClO_4 < HNO_3 < H_2CO_3 < B(OH)_3$
  • B
    $HNO_3 < HClO_4 < B(OH)_3 < H_2CO_3$
  • C
    $B(OH)_3 < H_2CO_3 < HClO_4 < HNO_3$
  • D
    $HClO_4 < HNO_3 < B(OH)_3 < H_2CO_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી નિર્બળ લુઈસ બેઈઝ કયો છે?

$H_{2}PO_{4}^{-}$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

નીચેની સંતુલન પ્રક્રિયામાંથી અનુક્રમે સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો.
$HPO_{4(aq)}^{2-} + H_2O_{(\ell)} \rightleftharpoons PO_{4(aq)}^{3-} + H_3O_{(aq)}^{+}$

નીચે આપેલા એસિડને List-$I$ માં તેમના સંબંધિત એસિડ વિયોજન અચળાંક $(K_a)$ સાથે List-$II$ માં જોડો:
List-$I$ (એસિડ)List-$II$ $(K_a)$
$A$. ફિનોલ$I$. $1 \times 10^{-13}$
$B$. બેન્ઝોઇક એસિડ$II$. $3.0 \times 10^{-8}$
$C$. $HClO$$III$. $1.0 \times 10^{-10}$
$D$. $CH_3COOH$$IV$. $6.5 \times 10^{-5}$
$V$. $1.75 \times 10^{-5}$

સાચી જોડ કઈ છે?

પ્રક્રિયા $CH_3COOH + HCl \rightleftharpoons Cl^{\Theta} + CH_3COOH_2^{\oplus}$ માં પ્રબળ એસિડનો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo