હેલોજન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $F_2$ ની બંધવિયોજન ઊર્જા $Cl_2$ કરતા ઓછી છે.
  • B
    $I_2$ માં વાન્ ડર વાલ્સ આકર્ષણ બળ સૌથી નિર્બળ છે.
  • C
    $HF$ સૌથી પ્રબળ હાઇડ્રોહેલિક એસિડ છે.
  • D
    બધા હેલોજન વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે.

Explore More

Similar Questions

જ્યારે મેંગેનીઝના કથ્થઈ સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. આ વાયુ જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે,ત્યારે તે $NH_{3}$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ ને ઓળખો.

નીચેનામાંથી કયું સંયોજન ઉષ્મીય રીતે સૌથી વધુ સ્થાયી છે?

સિલિકા $(SiO_2)$ નીચેનામાંથી શેમાં દ્રાવ્ય છે?

જેમ હેલોજનનો પરમાણ્વીય ક્રમાંક વધે છે,તેમ હેલોજન:

સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ ના $3:1$ ના પ્રમાણમાં બનાવેલા મિશ્રણમાં નીચેનામાંથી શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo