નીચેનામાંથી ક્યા હેલોજનને ગરમ અને સાંદ્ર $KOH$ ના દ્રાવણમાંથી પસાર કરતા ઓક્સિજન મળે છે?

  • A
    $I_2$
  • B
    $Cl_2$
  • C
    $Br_2$
  • D
    $F_2$

Explore More

Similar Questions

ક્લોરિનના નિષ્કર્ષણ માટેની પ્રક્રિયા વર્ણવો.

હેલિક $(V)$ એસિડ બનાવતા હેલોજનની સંખ્યા ..... છે.

બ્લીચિંગ પાઉડરમાં સાંદ્ર $HCl$ ના થોડા ટીપા ઉમેરતા નીચેનામાંથી શું ઉત્પન્ન થાય છે?

ઓક્સોએસિડ $HClO_4$ અને $HClO$ વિશેના સાચા વિધાન(નો) કયા છે?
$[A]$ $HClO_4$ એ $HClO$ કરતા વધુ એસિડિક છે કારણ કે તેના એનાયનનું રેઝોનન્સ સ્ટેબિલાઇઝેશન થાય છે.
$[B]$ $HClO_4$ એ $Cl_2$ અને $H_2O$ વચ્ચેની પ્રક્રિયામાં બને છે.
$[C]$ $HClO_4$ અને $HClO$ બંનેમાં મધ્યસ્થ પરમાણુ $sp^3$ સંકરણ ધરાવે છે.
$[D]$ $HClO_4$ નો સંયુગ્મી બેઝ (conjugate base) એ $H_2O$ કરતા નિર્બળ બેઝ છે.

નીચેનામાંથી કોની રિડક્શન ક્ષમતા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo