વિધુત વિભાજન દ્વારા સોડિયમ ધાતુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન $40\%$ પિગલિત $NaCl$ અને $60\%$ $CaCl_2$ નું મિશ્રણ વાપરવામાં આવે છે કારણ કે .......

  • A
    તે વિધુતનું વહન કરવામાં મદદ કરે છે
  • B
    આ મિશ્રણનું ગલનબિંદુ $NaCl$ ના ગલનબિંદુ કરતા ઓછું હોય છે
  • C
    $CaCl_2$ માંથી $Ca^{2+}$ આયન $NaCl$ માંથી $Na^+$ આયનને વિસ્થાપિત કરે છે
  • D
    $Ca^{2+}$ આયન $NaCl$ નું $Na$ માં રિડક્શન કરી શકે છે

Explore More

Similar Questions

ધાતુ $'M'$ ની કાચી ધાતુ $\xrightarrow{\text{ભુંજન}}$ ધાતુ ઓક્સાઈડ $\xrightarrow{\text{કાર્બન રિડક્શન}}$ $'M'$
(દળવા અને પીસવા પછી)
$'M'$ શું હોઈ શકે :-

લોખંડના નિષ્કર્ષણ માટે બ્લાસ્ટ ફર્નેસમાં $2000 \ K$ તાપમાને નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

નીચેનામાંથી કઈ ધાતુશાસ્ત્ર પ્રક્રિયામાં કોઈ બાહ્ય રિડક્શન કર્તાની જરૂર પડતી નથી?

સ્વ-રિડક્શન (Self-reduction) પ્રક્રિયાનો ઉપયોગ કોના નિષ્કર્ષણમાં થાય છે $-$

એલિંગહામ આકૃતિ (Ellingham diagram) શેનો આલેખ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo