કેલ્શિયમ હેલાઇડના ગલનબિંદુનો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો હશે?

  • A
    $CaF_2 > CaCl_2 > CaBr_2 > CaI_2$
  • B
    $CaI_2 > CaBr_2 > CaCl_2 > CaF_2$
  • C
    $CaF_2 > CaI_2 > CaBr_2 > CaCl_2$
  • D
    $CaCl_2 > CaBr_2 > CaI_2 > CaF_2$

Explore More

Similar Questions

કયા સંયોજનનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

Difficult
View Solution

કયા સંયોજનમાં સૌથી વધુ સહસંયોજક લાક્ષણિકતા છે?

જો $CdI_2$ ગુલાબી રંગનું હોય,તો $CdCl_2$ ........... રંગનું હશે.

નીચેનામાંથી સહસંયોજક લાક્ષણિકતાના કેટલા ક્રમ $TRUE$ (સાચા) છે?
$(i)$ $LiF < LiCl < LiBr < LiI$
$(ii)$ $CaCl_2 < FeCl_2 < FeCl_3$
$(iii)$ $Hg_2Cl_2 < HgCl_2$
$(iv)$ $ZnCl_2 < CdCl_2 < HgCl_2$
$(v)$ $CuCl < AgCl < AuCl$
$(vi)$ $AlN > Al_2O_3 > AlF_3$
$(vii)$ $CaF_2 < CaCl_2 < CaBr_2 < CaI_2$

Difficult
View Solution

$MgCl_2, RbCl, BeCl_2$ અને $LiCl$ માંથી,કયા સંયોજનોમાં આયનિક ગુણધર્મની ટકાવારી સૌથી વધુ અને સૌથી ઓછી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo