એક સોડિયમ ક્ષાર $MgCl_2$ સાથેની પ્રક્રિયામાં ફકત ગરમ કરતા સફેદ અવક્ષેપ આપે છે. તો સોડિયમ ક્ષારનો ઋણાયન ક્યો હશે?

  • A
    $HCO_3^-$
  • B
    $CO_3^{2-}$
  • C
    $NO_3^-$
  • D
    $SO_4^{2-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $Pb(NO_3)_2$ સાથે અવક્ષેપ આપે છે પરંતુ $Ba(NO_3)_2$ સાથે નહીં?

Difficult
View Solution

બ્રાઉન રિંગ ટેસ્ટનો ઉપયોગ કયા રેડિકલની ઓળખ માટે થાય છે?

$X$ (ક્ષાર) + $AgNO_3$ $(aq.) \to \underset{(\text{પીળા અવક્ષેપ})}{Y \downarrow}$ ($NH_3$ ના દ્રાવણમાં વધુ પડતા દ્રાવ્ય). ક્ષાર $X$ માં શું હોતું નથી?

જ્યારે સંયોજન $(X)$ ના સ્પષ્ટ દ્રાવણમાં $BaCl_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે ભારે સફેદ અવક્ષેપ બને છે,જે મંદ $HCl$ માં અદ્રાવ્ય છે. તો સંયોજન $(X)$ શું છે?

ક્ષારનું જલીય દ્રાવણ જ્યારે $AgNO_3$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે સફેદ અવક્ષેપ આપે છે જે $NH_4OH$ માં ઓગળી જાય છે. ક્ષારમાં હાજર રેડિકલ કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo