ખોટું વિધાન શોધી કાઢો.

  • A
    અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે બંધ બને અથવા ન પણ બને.
  • B
    ઊંચા દબાણે ફ્રુન્ડલીચ સમતાપી $x/m = ap$ સ્વરૂપ ધારણ કરે છે.
  • C
    ભૌતિક અધિશોષણમાં બહુઆણ્વીય સ્તર રચાય છે.
  • D
    અધિશોષણ એ એક પદાર્થની સપાટી પર બીજા પદાર્થની સાંદ્રતા સાથે સંકળાયેલ છે.

Explore More

Similar Questions

કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) ને લાગુ ન પડતું વિધાન કયું છે?

કેમિસોર્પ્શન (રાસાયણિક અધિશોષણ) ને સક્રિયકૃત અધિશોષણ શા માટે કહેવામાં આવે છે?

કયો વાયુ ઘન પદાર્થ પર વધુ પ્રમાણમાં અધિશોષિત થશે?

ભૌતિક અધિશોષણનો દર:

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo