નીચેના પૈકી કયું સમાંગ ઉદ્દીપન દર્શાવે છે?

  • A
    $Oil + H_2 \xrightarrow{Ni} \text{Saturated fat}$
  • B
    $CH_3COOH_{(l)} + C_2H_5OH_{(l)} \xrightarrow{H^+_{(l)}} CH_3COOC_2H_{5(l)} + H_2O_{(l)}$
  • C
    આપેલ પૈકી એક પણ નહીં
  • D
    $N_{2(g)} + 3H_{2(g)} \xrightarrow{Fe_{(s)}} 2NH_{3(g)}$

Explore More

Similar Questions

$KMnO_4 + H_2SO_4 + H_2C_2O_4$ ની પ્રક્રિયામાં $Mn^{2+}$ આયનો ....... તરીકે વર્તે છે.

રેની નિકલની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન એ શેનું ઉદાહરણ છે?

ઉદ્દીપન (catalysis) ના માપદંડોના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પ્રક્રિયા $H_2O_{2(aq)} \xrightarrow{I^{-}_{(aq)}} H_2O_{(l)} + \frac{1}{2} O_{2(g)}$ માં,આયોડાઇડ આયન શેના તરીકે કાર્ય કરે છે?

$H_2O_2$ નું વિઘટન થોડી માત્રામાં એસીટામાઇડ ઉમેરીને ધીમું કરી શકાય છે. આ એસીટામાઇડ શેના તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo