ઉદ્દીપકના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે:

  • A
    અધિશોષણ દરમિયાન અણુઓની સક્રિયકરણ ઊર્જા નોંધપાત્ર રીતે વધે છે.
  • B
    અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે,જે પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • C
    અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડે છે.
  • D
    અધિશોષણને લીધે,ઉદ્દીપકના સક્રિય સ્થાનો પર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા વધે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો.
યાદી-$I$ (પ્રક્રિયા)યાદી-$II$ (ઉદ્દીપક)
$A$. $N_{2(g)} + 3H_{2(g)} \longrightarrow 2NH_{3(g)}$$I$. $Ni$
$B$. $2H_{2(g)} + O_{2(g)} \longrightarrow 2H_2O_{(l)}$$II$. $Pt$
$C$. $CO_{(g)} + 3H_{2(g)} \longrightarrow CH_{4(g)} + H_2O_{(g)}$$III$. $ZnO-Cr_2O_3$
$D$. $CO_{(g)} + 2H_{2(g)} \longrightarrow CH_3OH_{(g)}$$IV$. $Fe$

સાચો જવાબ છે:

ઉદ્દીપક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ શેના માટે થાય છે?

આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપન (shape selective catalysis) દ્વારા તમે શું સમજો છો? ઝિઓલાઇટ્સ શા માટે સારા આકાર-પસંદગીયુક્ત ઉદ્દીપકો છે?

Difficult
View Solution

ઉદ્યોગોમાં ઉદ્દીપકોની ઉપયોગિતા વિશે માહિતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo