કલિલમય પ્રણાલીમાં કણોના કદની શ્રેણી શું છે?

  • A
    $10^{-4} \ m$ થી $10^{-10} \ m$
  • B
    $10^{-5} \ m$ થી $10^{-7} \ m$
  • C
    $10^{-9} \ m$ થી $10^{-12} \ m$
  • D
    $10^{-9} \ m$ થી $10^{-6} \ m$

Explore More

Similar Questions

કલિલમય કણો દ્વારા દર્શાવવામાં આવતી બ્રાઉનિયન ગતિ એ તેની ....... લાક્ષણિકતા છે.

જ્યારે કલિલ દ્રાવણને અલ્ટ્રામાઇક્રોસ્કોપ હેઠળ અવલોકવામાં આવે ત્યારે આપણે .......... જોઈ શકીએ છીએ.

કોલોઇડ્સ ચીઝ $(C)$,દૂધ $(M)$ અને ધુમાડા $(S)$ માંથી,વિક્ષેપિત કલા (dispersed phase) અને વિક્ષેપન માધ્યમ (dispersion medium) નું અનુક્રમે સાચું સંયોજન કયું છે?

$As_2S_3$ સોલના અવક્ષેપન માટે મહત્તમ સ્કંદન શક્તિ કોની છે?

આઈસ્ક્રીમમાં જિલેટીન શા માટે ઉમેરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo