પાણીમાં સાબુની ક્રાંતિક મિસેલ સાંદ્રતા $(CMC)$ $10^{-3} \ mol \ L^{-1}$ છે. તો પાણીમાં આ સાબુનું $10^{-4} \ mol \ L^{-1}$ દ્રાવણ શું હશે?

  • A
    લાયોફિલિક સોલ
  • B
    લાયોફોબિક સોલ
  • C
    સાચું દ્રાવણ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$X$ એક રક્ષણાત્મક કલિલ છે. $10 \ mL$ ગોલ્ડ સોલ કે જેમાં $1 \ mL$ $10 \% NaCl$ ઉમેરવામાં આવે છે,તેના સ્કંદનને રોકવા માટે નીચે મુજબનો ડેટા મેળવવામાં આવ્યો છે. '$X$' નો ગોલ્ડ નંબર શું છે?
પ્રયોગ નં.ગોલ્ડ સોલમાં ઉમેરેલ $X$ નું વજન ($mg$ માં)સ્કંદન
$1$$24$રોકાયેલ નથી
$2$$23$રોકાયેલ નથી
$3$$26$રોકાયેલ છે
$4$$27$રોકાયેલ છે
$5$$25$રોકાયેલ છે

નીચેનામાંથી કોનો ઉપયોગ આંખના લોશન તરીકે થાય છે?

જો $1000 \ mg$ લિયોફિલિક કલિલ $100 \ mL$ લિયોફોબિક સોલનું સ્કંદન અટકાવે છે,તો રક્ષણાત્મક સંખ્યા (ગોલ્ડ નંબર) ......... $mg$ થાય.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ યાદી-$II$
$a$. ચીઝ $i$. પ્રવાહીનું પ્રવાહીમાં વિક્ષેપન
$b$. પ્યુમિસ સ્ટોન $ii$. પ્રવાહીનું વાયુમાં વિક્ષેપન
$c$. હેર ક્રીમ $iii$. વાયુનું ઘનમાં વિક્ષેપન
$d$. વાદળ $iv$. પ્રવાહીનું ઘનમાં વિક્ષેપન

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કયા સોલ (sol) માં કલીલ કણો ઋણ વીજભારિત હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo