$Fe(OH)_3$ ના સોલના સ્કંદન માટે નીચેના પૈકી કોની સ્કંદનશક્તિ સૌથી વધુ હશે?

  • A
    $PO_4^{3-}$
  • B
    $SO_4^{2-}$
  • C
    $Ca^{2+}$
  • D
    $Al^{3+}$

Explore More

Similar Questions

$250 \; mL$ ના બીકરમાં $100 \; mL$ પાણીમાં $NaCl$ નું $5 \% \; (w/v)$ દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું હતું. ઈંડામાંથી આલ્બ્યુમિન $NaCl$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને સારી રીતે હલાવવામાં આવ્યું. આના પરિણામે શું બન્યું?

લોહીના અસરકારક ગંઠાઈ જવા માટે કયા ક્ષારનો ઉપયોગ સૌથી વધુ યોગ્ય રહેશે :-

$AgI / Ag^{+}$ સોલ માટે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોલાઇટનું કોગ્યુલેટિંગ મૂલ્ય મહત્તમ હશે?

કૉલમ $I$ (પ્રક્રિયા) ને કૉલમ $II$ (ઉપયોગ) સાથે જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$A$. ડાયાલિસિસ$a$. સાબુની સફાઈ ક્રિયા
$B$. પેપ્ટાઈઝેશન$b$. સ્કંદન
$C$. પાયસીકરણ$c$. કલિલ દ્રાવણની બનાવટ
$D$. વિદ્યુતકણ સંચલન$d$. કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ

કોલોઇડલ દ્રાવણમાં હાજર નીચેનામાંથી કઈ અશુદ્ધિને ઇલેક્ટ્રોડાયાલિસિસ દ્વારા દૂર કરી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo