સાંદ્ર ${H_2SO_4}$ વડે નીચેના પૈકી ક્યા આલ્કોહોલનું નિર્જળીકરણ સૌથી સરળતાથી થાય છે?

  • A
    $p-O_2N.C_6H_4.CH(OH)CH_3$
  • B
    $p-Cl.C_6H_4.CH(OH)CH_3$
  • C
    $p-CH_3O.C_6H_4.CH(OH)CH_3$
  • D
    $C_6H_5CH(OH)CH_3$

Explore More

Similar Questions

મિથાઈલ આલ્કોહોલના $-OH$ સમૂહને કોની પ્રક્રિયા દ્વારા ક્લોરિન વડે બદલી શકાતો નથી?

ઓઈલ ઓફ વિન્ટરગ્રીન કસોટીમાં સમાવિષ્ટ પ્રક્રિયા સેલિસિલિક એસિડ + પ્રક્રિયક $\xrightarrow[Conc. H_{2}SO_{4}]{\Delta}$ નીપજ છે. આ નીપજની પ્રક્રિયા $Na_{2}CO_{3}$ ના દ્રાવણ સાથે કરવામાં આવે છે. ઉપરની પ્રક્રિયામાં ખૂટતો પ્રક્રિયક કયો છે?

નીચેનામાંથી કયા સંયોજનનો ઉપયોગ આલ્કોહોલ $Ph-C(OH)(CH_3)-CH_2-CH_3$ બનાવવા માટે કરી શકાતો નથી?

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ મહત્તમ છે?

નીચેનામાંથી કયા આલ્કોહોલનું $pK_a$ મૂલ્ય સૌથી ઓછું હોવાની અપેક્ષા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo