ફિનોલ,એસિટિક એસિડ અને $n$-હેકઝેનોલ માંથી કયો પદાર્થ $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને $CO_2$ આપશે?

  • A
    એસિટિક એસિડ અને ફિનોલ
  • B
    ફિનોલ
  • C
    એસિટિક એસિડ
  • D
    $n$-હેકઝેનોલ

Explore More

Similar Questions

ફોર્મિક એસિડ $(HCOOH)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં અંતિમ નીપજો ઓળખો: $RCOOH + R'OH \xrightarrow{H^+} \text{મધ્યવર્તી} \xrightarrow[\Delta]{Ni, H_2} \text{નીપજો}$

એસ્ટરની બનાવટમાં,સામાન્ય રીતે વપરાતો નિર્જલીકરણ એજન્ટ (dehydrating agent) કયો છે?

જ્યારે સક્સિનિક એસિડને ગરમ કરવામાં આવે છે,ત્યારે બનતી નીપજ કઈ છે?

ઉપરની પ્રક્રિયામાં અનુક્રમે $P$ અને $Q$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo