ફિનોલમાંથી સેલિસિલિક એસિડ મેળવવા માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે?

  • A
    રિમર-ટિમાન પ્રક્રિયા
  • B
    કોલ્બે-સ્મીટ પ્રક્રિયા
  • C
    કોલ્બેની વિદ્યુતવિભાજન પદ્ધતિ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં અજ્ઞાત નીપજ $(A)$ શું છે?
સેલિસિલિક એસિડ + $2I-Cl \rightarrow (A)$

Difficult
View Solution

ફિનોલ દ્વારા નીચેનામાંથી કયો ગુણધર્મ દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું રૂપાંતરણ ફ્રાઈસ પુનઃરચના (Fries rearrangement) દર્શાવે છે?

બેન્ઝોઇક એસિડને $X$ સાથે ગરમ કરતાં બેન્ઝીન આપે છે અને ફિનોલને $Y$ સાથે ગરમ કરતા બેન્ઝિન આપે છે. તો $X$ અને $Y$ અનુક્રમે શું હશે?

પ્રક્રિયાની મુખ્ય નીપજ :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo