$p-$ ક્રેસોલ આલ્કલાઇન માધ્યમમાં કલોરોફોર્મ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $A$ આપે છે,જે હાઇડ્રોજન સાયનાઇડ સાથે સંયોજન $Y$ બનાવે છે. તેનું જળવિભાજન કરતા કિરાલ કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો કાર્બોક્સિલિક એસિડનું બંધારણ જણાવો.

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સામાન્ય પ્રયોગશાળાની સ્થિતિમાં પ્રક્રિયા કરવાથી ફિનોલ અથવા ફિનોક્સાઇડ બનાવતું નથી?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ (કસોટી) List-$II$ (અવલોકન)
$A$. $Br_2$ પાણીની કસોટી $I$. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ મળે છે
$B$. સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી $II$. લાલ-નારંગી રંગ દૂર થાય છે
$C$. ફેરિક ક્લોરાઈડ કસોટી $III$. લાલ રંગ દેખાય છે
$D$. $2,4-DNP$ કસોટી $IV$. વાદળી,લીલો,જાંબલી અથવા લાલ રંગ દેખાય છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. ફિનોલ $\rightarrow$ સેલિસાઈલાલ્ડિહાઈડ$I$. $CS_2$ માં $Br_2$
$B$. ફિનોલ $\rightarrow$ બેન્ઝીન$II$. $Na_2Cr_2O_7/H_2SO_4$
$C$. ફિનોલ $\rightarrow$ $p$-બેન્ઝોક્વિનોન$III$. $Zn$
$D$. ફિનોલ $\rightarrow$ $p$-બ્રોમોફિનોલ$IV$. $CHCl_3/NaOH$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેની પ્રક્રિયામાં નીપજ $(A)$ ઓળખો:

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન ધાતુ સાથે પ્રક્રિયા કરવા પર હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo