$HBr$ નીચેનામાંથી કોની સાથે સૌથી ઝડપી પ્રક્રિયા કરશે?

  • A
    $2$-મિથાઇલપ્રોપેન-$2$-ઓલ
  • B
    પ્રોપેન-$2$-ઓલ
  • C
    $2$-મિથાઇલપ્રોપેન-$1$-ઓલ
  • D
    પ્રોપેન-$1$-ઓલ

Explore More

Similar Questions

આલ્કોહોલ સંયોજનો કયા કયા પ્રકારે પ્રક્રિયાઓ આપે છે તે ઉદાહરણ સહિત સમજાવો.

$n$-pentane, isopentane, butanone અને $1$-butanol સંયોજનોના ઉત્કલન બિંદુનો સાચો ક્રમ કયો છે?

લુકાસ પ્રક્રિયક (Lucas reagent) શું છે?

મિથેનોલ $(CH_3OH)$ નું ઉત્કલનબિંદુ મિથાઇલ થાયોલ $(CH_3SH)$ કરતાં ઊંચું હોય છે,કારણ કે:

નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી માટે હકારાત્મક પ્રતિભાવ આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo