$C_3O_2$ માટે નીચેનામાંથી શું યોગ્ય નથી?

  • A
    કાર્બનનો સરેરાશ ઓક્સિડેશન આંક $+4/3$ છે.
  • B
    ઓક્સિજનનો ઓક્સિડેશન આંક $-2$ છે.
  • C
    એક કાર્બનનો ઓક્સિડેશન આંક $0$ અને બે કાર્બનનો ઓક્સિડેશન આંક $+2$ છે.
  • D
    બધા કાર્બન પરમાણુઓનો ઓક્સિડેશન આંક સમાન છે.

Explore More

Similar Questions

નીચેના રૂપાંતરણમાં નાઈટ્રોજનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે? $NO_3^{-} \longrightarrow NO_2$

$3 \ mole$ $N_2H_4$ એ $30 \ mole$ ઇલેક્ટ્રોન ગુમાવીને નવું સંયોજન બનાવે છે. નવા સંયોજનમાં $N$ નો ઓક્સિડેશન આંક ગણો? ($H$ નો ઓક્સિડેશન આંક બદલાતો નથી)

Difficult
View Solution

કયું વિધાન ખોટું છે?

$N_3H$ માં $N$ નો ઓક્સિડેશન આંક .......... થાય.

મેંગેનેટ આયનનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo