નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે?
$I. \, Cr_2O_7^{2-} + 2OH^- \to 2CrO_4^{2-} + H_2O$
$II. \, Zn + CuSO_4 \to ZnSO_4 + Cu$
$III. \, 2MnO_4^- + 3Mn^{2+} + 4OH^- \to 5MnO_2 + 2H_2O$
$IV. \, 2Cu^+ \to Cu + Cu^{2+}$

  • A
    $I, II$
  • B
    $I, III$
  • C
    $III, IV$
  • D
    $II, III, IV$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પ્રક્રિયક $KI$ સાથે લીલા રંગના અવક્ષેપ $(ppt)$ બનાવે છે?

એસિડિક માધ્યમમાં $750 \ mL$ $0.6 \ M$ મોહર ક્ષાર $(FeSO_4 \cdot (NH_4)_2SO_4 \cdot 6H_2O)$ ના દ્રાવણનું ઓક્સિડેશન કરવા માટે $200 \ mL$ $x \times 10^{-3} \ M$ પોટેશિયમ ડાયક્રોમેટ $(K_2Cr_2O_7)$ ની જરૂર પડે છે. અહીં $x =$ ?

એસિડિક માધ્યમમાં ફેરસ આયનનું ફેરિક આયનમાં રૂપાંતરણ કરતી વખતે ઓક્સિડેશનકર્તા તરીકે વર્તતા પોટેશિયમ પરમેંગેનેટ $(KMnO_4)$ નો તુલ્યભાર કેટલો થાય?

Difficult
View Solution

નીચેનામાંથી કયા પ્રક્રિયકોનું સંયોજન જલીય માધ્યમમાં રેડોક્ષ પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo