$10.30 \; mg$ $O_2$ ને $1.03 \; g/mL$ ઘનતા ધરાવતા $1 \; L$ દરિયાઈ પાણીમાં ઓગાળવામાં આવે છે. $ppm$ માં $O_2$ ની સાંદ્રતા કેટલી છે?

  • A
    $13$
  • B
    $10$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

$10\% (W/V)$ $H_2SO_4$ દ્રાવણની સપ્રમાણતા આશરે કેટલી થાય?

$2.5 \, kg$ $0.25 \, \text{molal}$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી યુરિયા $(NH_2CONH_2)$ નું દળ ગણો.

જો દ્રાવણ વજનથી $98\% \ H_2SO_4$ હોય અને તેની ઘનતા $1.8 \ g/mL$ હોય,તો તેની મોલારીટી ....... $M$ થાય.

બેન્ઝિનમાં $X \ m$ મોલાલિટી ધરાવતા દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $0.2$ છે,તો $X$ નું મૂલ્ય કેટલું થાય?

જ્યારે $7.1 \ g$ $Na_2SO_4$ (આણ્વીય દળ $142$) ને $100 \ mL$ $H_2O$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે દ્રાવણની મોલારિટી $.........$ $M$ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo