પ્રોટીનના $200 \, cm^3$ જલીય દ્રાવણમાં $1.26 \, g$ પ્રોટીન ઓગળેલું છે. $300 \, K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \, bar$ માલૂમ પડે છે. પ્રોટીનનું મોલર દળ ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અભિસરણ દબાણનું સૂત્ર $\Pi V = nRT = \frac{w_2}{M_2} RT$ છે,જ્યાં $M_2$ એ દ્રાવ્યનું મોલર દળ છે.
આપેલ કિંમતો:
$\Pi = 2.57 \times 10^{-3} \, bar$
$V = 200 \, cm^3 = 0.200 \, L$
$w_2 = 1.26 \, g$
$T = 300 \, K$
$R = 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1}$
$M_2$ માટે સૂત્ર:
$M_2 = \frac{w_2 RT}{\Pi V}$
કિંમતો મૂકતા:
$M_2 = \frac{1.26 \, g \times 0.083 \, L \, bar \, K^{-1} \, mol^{-1} \times 300 \, K}{2.57 \times 10^{-3} \, bar \times 0.200 \, L}$
$M_2 = \frac{31.374}{0.000514} \, g \, mol^{-1} \approx 61038.9 \, g \, mol^{-1}$

Explore More

Similar Questions

અબાષ્પશીલ દ્રાવ્યના મંદ દ્રાવણનું અભિસરણ દબાણ એ

$2.5 \ dm^3$ પાણીમાં ઓગાળવાથી મળતા દ્રાવણનું ઓસ્મોટિક દબાણ $300 \ K$ તાપમાને $0.245 \ atm$ હોય,તો દ્રાવ્યનું પ્રમાણ શોધો. (દ્રાવ્યનું મોલર દળ $= 58 \ g \ mol^{-1}$,$R = 0.0821 \ dm^3 \ atm \ K^{-1} \ mol^{-1}$) ($g$ માં)

$27 \ ^oC$ તાપમાને $12 \% \ w/V$ $KCl$ દ્રાવણનું અભિસરણ દબાણ શોધો. ($atm$ માં)

$310 \ K$ તાપમાને લોહીનું અભિસરણ દબાણ $7.65 \ atm$ છે. ગ્લુકોઝનું જલીય દ્રાવણ ........ $\%$ (વજન/કદ) સાંદ્રતાએ લોહી સાથે આઈસોટોનિક થશે.

નીચેનામાંથી કઈ જોડીના દ્રાવણો આઈસોટોનિક (સમઅભિસારી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo