| જલવાહિનિકી | જલવાહિની |
| $1$. આ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળતા એકકોષીય ઘટકો છે. | $1$. આ આવૃત બીજધારી વનસ્પતિઓમાં જોવા મળતા બહુકોષીય ઘટકો છે. |
| $2$. તેમની અનુપ્રસ્થ દીવાલ છિદ્રિષ્ઠ હોય છે. | $2$. તેમની અનુપ્રસ્થ દીવાલ સંપૂર્ણપણે વિઘટન પામેલી હોય છે. |
| $3$. તે લાંબા,નળાકાર અને સાંકડા છેડા ધરાવતા કોષો છે. | $3$. તે લાંબી,નળાકાર નલિકામય રચનાઓ છે. |
| $4$. તેમની જલવહન ક્ષમતા ઓછી હોય છે. | $4$. તેમની જલવહન ક્ષમતા વધુ હોય છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo