વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ક્લોન (પ્રતિકૃતિ)
$2.$ કલિકાસર્જન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ ક્લોન : બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવોને ક્લોન (પ્રતિકૃતિ) કહેવામાં આવે છે.
$2.$ કલિકાસર્જન : યીસ્ટ જેવા સજીવોમાં કોષવિભાજન અસમાન હોય છે,જેના પરિણામે નાની કલિકાઓ ઉત્પન્ન થાય છે. આ કલિકાઓ શરૂઆતમાં પિતૃદેહ સાથે જોડાયેલી રહે છે અને ત્યારબાદ અલગ થઈને નવા સજીવ તરીકે વિકસે છે.

Explore More

Similar Questions

એક બેક્ટેરિયલ કોષ દર $20$ મિનિટે ભાજન (binary fission) પામે છે. એક બેક્ટેરિયાથી શરૂઆત કરતા,$3$ કલાકના અંતે કેટલા બેક્ટેરિયા ઉત્પન્ન થશે?

વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિર્માણ પામે છે?

વાનસ્પતિક પ્રજનનમાં,પિતૃ વનસ્પતિના લક્ષણો:

$Bryophyllum$,જળકુંભી (water hyacinth),આદુ વગેરે જેવી કેટલીક વનસ્પતિઓમાં જોવા મળતા વાનસ્પતિક પ્રજનનને અલિંગી પ્રજનનનો એક પ્રકાર ગણી શકાય? બે/ત્રણ કારણો આપો.

બટાટા,શેરડી અને આદુ પરની આંખો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo