સ્ફટિક લેટિસ (Crystal lattice) ની લાક્ષણિકતાઓ જણાવો.

  • A
    લેટિસમાંના દરેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સાઇટ કહેવામાં આવે છે.
  • B
    સ્ફટિક લેટિસમાંનું દરેક બિંદુ એક ઘટક કણ (પરમાણુ,અણુ અથવા આયન) દર્શાવે છે.
  • C
    લેટિસની ભૂમિતિ દર્શાવવા માટે લેટિસ બિંદુઓને સીધી રેખાઓ દ્વારા જોડવામાં આવે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

જો એકમ કોષનું કદ $3.448 \times 10^{-23} \ cm^3$ હોય,તો ધાતુના $1 \ cm^3$ કદમાં એકમ કોષોની સંખ્યા ગણો.

સ્ફટિક પ્રણાલી (crystal systems) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કઈ સ્ફટિક પ્રણાલી માત્ર આદિમ (primitive) બ્રાવે લેટીસ તરીકે અસ્તિત્વ ધરાવે છે?

જો $bcc$ રચના ધરાવતા $Li$ ના ઘન એકમ કોષની ધારીની લંબાઈ $351 \, pm$ હોય, તો $Li$ પરમાણુની ત્રિજ્યા ............ $pm$ થશે.

હેક્સાગોનલ ક્રિસ્ટલ સિસ્ટમ માટે અક્ષીય અંતર અને અક્ષીય ખૂણાઓ માટેનો સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo